Bible

Acts 22:30 Image in Gujarati

બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.

બીજેદિવસેયહૂદિઓપાઉલનીવિરૂદ્ધશામાટેબોલતાહતા.તેનુંકારણજાણવામાટેસરદારેનક્કીકર્યુ.તેથીતેણેમુખ્યયાજકોનેઅનેયહૂદિઓનીન્યાયસભાનેહાજરથવાહુકમકર્યો.તેસરદારેપાઉલનીસાંકળોછોડી.પછીતેપાઉલનેબહારલાવ્યોઅનેતેઓનીસભાઆગળપાઉલનેઊભોરાખ્યો.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Acts 22:30 Picture in Gujarati