Acts 10:22 Image in Gujarati
તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.”
તેઓએકહ્યું,“એકપવિત્રદૂતેકર્નેલિયસનેતેનાપોતાનેઘરેતનેનિમંત્રણઆપવાકહ્યું.કર્નેલિયસએકલશ્કરીઅમલદારછે.તેએકભલો(ધાર્મિક)માણસછે.તેદેવનીભક્તિકરેછે.બધાયહૂદિઓતેનેમાનઆપેછે.તેદૂતેકર્નેલિયસનેતેનાઘરેનિમંત્રણઆપવાકહ્યુંતેથીતારેજેકંઈકહેવુંહોયતેધ્યાનથીસાંભળે.”
Acts 10:22 Picture in Gujarati