2 Kings 6:32
એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ અગાઉથી એક સંદેશવાહક મોકલ્યો હતો, પણ તે પહોંચે તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જોયું? એ જન્મજાત ખૂનીએ મારું માથું ઉડાવી દેવાને માણસ મોકલ્યો છે. સાવધ રહેજો. સંદેશવાહક આવે ત્યારે બારણાં વાસી દેજો અને તેને અંદર પ્રવેશવા દેશો નહિ, એની પાછળ જ આવતા એના રાજાનાં પગલાં નથી સંભળાતાં?”
But Elisha | וֶֽאֱלִישָׁע֙ | weʾĕlîšāʿ | veh-ay-lee-SHA |
sat | יֹשֵׁ֣ב | yōšēb | yoh-SHAVE |
in his house, | בְּבֵית֔וֹ | bĕbêtô | beh-vay-TOH |
and the elders | וְהַזְּקֵנִ֖ים | wĕhazzĕqēnîm | veh-ha-zeh-kay-NEEM |
sat | יֹֽשְׁבִ֣ים | yōšĕbîm | yoh-sheh-VEEM |
with | אִתּ֑וֹ | ʾittô | EE-toh |
him; and the king sent | וַיִּשְׁלַ֨ח | wayyišlaḥ | va-yeesh-LAHK |
a man | אִ֜ישׁ | ʾîš | eesh |
before from | מִלְּפָנָ֗יו | millĕpānāyw | mee-leh-fa-NAV |
him: but ere | בְּטֶ֣רֶם | bĕṭerem | beh-TEH-rem |
the messenger | יָבֹא֩ | yābōʾ | ya-VOH |
came | הַמַּלְאָ֨ךְ | hammalʾāk | ha-mahl-AK |
to | אֵלָ֜יו | ʾēlāyw | ay-LAV |
he him, | וְה֣וּא׀ | wĕhûʾ | veh-HOO |
said | אָמַ֣ר | ʾāmar | ah-MAHR |
to | אֶל | ʾel | el |
the elders, | הַזְּקֵנִ֗ים | hazzĕqēnîm | ha-zeh-kay-NEEM |
See | הַרְּאִיתֶם֙ | harrĕʾîtem | ha-reh-ee-TEM |
ye how | כִּֽי | kî | kee |
this | שָׁלַ֞ח | šālaḥ | sha-LAHK |
son | בֶּן | ben | ben |
of a murderer | הַֽמְרַצֵּ֤חַ | hamraṣṣēaḥ | hahm-ra-TSAY-ak |
hath sent | הַזֶּה֙ | hazzeh | ha-ZEH |
away take to | לְהָסִ֣יר | lĕhāsîr | leh-ha-SEER |
אֶת | ʾet | et | |
head? mine | רֹאשִׁ֔י | rōʾšî | roh-SHEE |
look, | רְא֣וּ׀ | rĕʾû | reh-OO |
when the messenger | כְּבֹ֣א | kĕbōʾ | keh-VOH |
cometh, | הַמַּלְאָ֗ךְ | hammalʾāk | ha-mahl-AK |
shut | סִגְר֤וּ | sigrû | seeɡ-ROO |
door, the | הַדֶּ֙לֶת֙ | haddelet | ha-DEH-LET |
and hold him fast | וּלְחַצְתֶּ֤ם | ûlĕḥaṣtem | oo-leh-hahts-TEM |
אֹתוֹ֙ | ʾōtô | oh-TOH | |
at the door: | בַּדֶּ֔לֶת | baddelet | ba-DEH-let |
not is | הֲל֗וֹא | hălôʾ | huh-LOH |
the sound | ק֛וֹל | qôl | kole |
of his master's | רַגְלֵ֥י | raglê | rahɡ-LAY |
feet | אֲדֹנָ֖יו | ʾădōnāyw | uh-doh-NAV |
behind | אַֽחֲרָֽיו׃ | ʾaḥărāyw | AH-huh-RAIV |