2 Chronicles 2:7 Image in Gujarati

“તેથી સોના ચાંદીનું, અને પિત્તળ તથા લોખંડનું કામ કરનારા કુશળ કારીગરો; તથા કિરમજી, લાલ અને આસમાની રંગના કાપડ નું શું કરવું એ જાણનાર લોકોને મારી પાસે મોકલી આપો. વળી મારા પિતા દાઉદે પસંદ કરેલા યહૂદિયા અને યરૂશાલેમના કારીગરો સાથે કામ કરી શકે તેવા કોતરણી કામના નિષ્ણંાત કારીગરોને મોકલી આપો.

“તેથીસોનાચાંદીનું,અનેપિત્તળતથાલોખંડનુંકામકરનારાકુશળકારીગરો;તથાકિરમજી,લાલઅનેઆસમાનીરંગનાકાપડનુંશુંકરવુંજાણનારલોકોનેમારીપાસેમોકલીઆપો.વળીમારાપિતાદાઉદેપસંદકરેલાયહૂદિયાઅનેયરૂશાલેમનાકારીગરોસાથેકામકરીશકેતેવાકોતરણીકામનાનિષ્ણંાતકારીગરોનેમોકલીઆપો.
Click consecutive words to select a phrase. Click again to deselect.

2 Chronicles 2:7 Picture in Gujarati