2 Chronicles 19:10
બીજાં શહેરોમાં રહેતા બંધુઓમાંથી જે કોઇ ફરિયાદ, ઝઘડો આવે, પછી તે ખૂનમરકીને લગતો હોય કે નિયમો અને આજ્ઞાઓના ઉલ્લંધનનો હોય; તમારે લોકોને ચેતવણી આપવી કે, ખોટું કામ ન કરે અને તેઓને ન્યાયી નિર્ણય લેવા માટે સહાય કરવી; નહિ તો રખેને દેવનો કોપ તમારા ઉપર અને તેઓ પર ઉતરે. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમારી જવાબદારી યોગ્ય રીતે પૂરી કરી શકશો અને તમે ગુનેગાર ઠરશો નહિ.
And what cause | וְכָל | wĕkāl | veh-HAHL |
soever | רִיב֩ | rîb | reev |
shall come | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
to | יָב֨וֹא | yābôʾ | ya-VOH |
brethren your of you | עֲלֵיכֶ֜ם | ʿălêkem | uh-lay-HEM |
that dwell | מֵֽאֲחֵיכֶ֣ם׀ | mēʾăḥêkem | may-uh-hay-HEM |
cities, their in | הַיֹּֽשְׁבִ֣ים | hayyōšĕbîm | ha-yoh-sheh-VEEM |
between | בְּעָֽרֵיהֶ֗ם | bĕʿārêhem | beh-ah-ray-HEM |
blood | בֵּֽין | bên | bane |
and blood, | דָּ֣ם׀ | dām | dahm |
between | לְדָם֮ | lĕdām | leh-DAHM |
law | בֵּין | bên | bane |
commandment, and | תּוֹרָ֣ה | tôrâ | toh-RA |
statutes | לְמִצְוָה֮ | lĕmiṣwāh | leh-meets-VA |
and judgments, | לְחֻקִּ֣ים | lĕḥuqqîm | leh-hoo-KEEM |
warn even shall ye | וּלְמִשְׁפָּטִים֒ | ûlĕmišpāṭîm | oo-leh-meesh-pa-TEEM |
them that they trespass | וְהִזְהַרְתֶּ֣ם | wĕhizhartem | veh-heez-hahr-TEM |
not | אֹתָ֔ם | ʾōtām | oh-TAHM |
against the Lord, | וְלֹ֤א | wĕlōʾ | veh-LOH |
and so wrath | יֶאְשְׁמוּ֙ | yeʾšĕmû | yeh-sheh-MOO |
come | לַֽיהוָ֔ה | layhwâ | lai-VA |
upon | וְהָֽיָה | wĕhāyâ | veh-HA-ya |
you, and upon | קֶ֥צֶף | qeṣep | KEH-tsef |
your brethren: | עֲלֵיכֶ֖ם | ʿălêkem | uh-lay-HEM |
this | וְעַל | wĕʿal | veh-AL |
do, | אֲחֵיכֶ֑ם | ʾăḥêkem | uh-hay-HEM |
and ye shall not | כֹּ֥ה | kō | koh |
trespass. | תַֽעֲשׂ֖וּן | taʿăśûn | ta-uh-SOON |
וְלֹ֥א | wĕlōʾ | veh-LOH | |
תֶאְשָֽׁמוּ׃ | teʾšāmû | teh-sha-MOO |