2 Chronicles 14:7 Image in Gujarati
તેણે યહૂદાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ શહેરો નવેસરથી બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ અને તેના બુરજો અને ભૂંગળોવાળા દરવાજા મૂકીએ, આ ભૂમિ હજી આપણી છે, કારણ, આપણે આપણા દેવ યહોવાની સેવાપૂજા કરીએ છીએ અને તેણે આપણા ઉપર દયા કરી, આપણને બધી બાજુએથી શાંતિ અને સલામતી આપી છે.” આથી તેમણે નગરો બાંધવા માંડ્યાં અને એ કામ સફળતાપૂર્વક પાર ઉતાર્યુ.
તેણેયહૂદાનાલોકોનેકહ્યું,“ચાલો,આપણેઆશહેરોનવેસરથીબાંધીએ,તેમનીફરતેકોટકરીએઅનેતેનાબુરજોઅનેભૂંગળોવાળાદરવાજામૂકીએ,આભૂમિહજીઆપણીછે,કારણ,આપણેઆપણાદેવયહોવાનીસેવાપૂજાકરીએછીએઅનેતેણેઆપણાઉપરદયાકરી,આપણનેબધીબાજુએથીશાંતિઅનેસલામતીઆપીછે.”આથીતેમણેનગરોબાંધવામાંડ્યાંઅનેએકામસફળતાપૂર્વકપારઉતાર્યુ.
2 Chronicles 14:7 Picture in Gujarati