1 Peter 3:7 Image in Gujarati
તે જ રીતે તમારે પતિઓએ પણ તમારી પત્નીઓ સાથે સમજણપૂર્વક રહેવું જોઈએ. તમારી પત્નીઓ પ્રત્યે તમારે માન દર્શાવવું જોઈએ. તેઓ તમારા કરતાં નબળું પાત્ર છે. પરંતુ જે દેવના આશીર્વાદ તમને લભ્ય છે તે તેઓને પણ લભ્ય છે, અને એ કરૂણા પણ જે તમને સાચું જીવન બક્ષે છે. આમ કરો કે જેથી તમારી પ્રાર્થનામાં કોઈ મુશ્કેલી ઊભી નહિ થાય.
તેજરીતેતમારેપતિઓએપણતમારીપત્નીઓસાથેસમજણપૂર્વકરહેવુંજોઈએ.તમારીપત્નીઓપ્રત્યેતમારેમાનદર્શાવવુંજોઈએ.તેઓતમારાકરતાંનબળુંપાત્રછે.પરંતુજેદેવનાઆશીર્વાદતમનેલભ્યછેતેતેઓનેપણલભ્યછે,અનેએકરૂણાપણજેતમનેસાચુંજીવનબક્ષેછે.આમકરોકેજેથીતમારીપ્રાર્થનામાંકોઈમુશ્કેલીઊભીનહિથાય.
1 Peter 3:7 Picture in Gujarati