1 Corinthians 16:11
અને તેથી તેને અપનાવવાનો ઈન્કાર કોઈએ પણ ન કરવો. તેની યાત્રા શાંતિપૂર્ણ બને તે માટે તેને મદદરુંપ થજો કે જેથી તે પાછો મારી પાસે આવે. બીજા ભાઈઓ સાથે તે મારી પાસે આવશે તેમ હું ધારું છું.
Let no | μή | mē | may |
man | τις | tis | tees |
therefore | οὖν | oun | oon |
despise | αὐτὸν | auton | af-TONE |
him: | ἐξουθενήσῃ | exouthenēsē | ayks-oo-thay-NAY-say |
but | προπέμψατε | propempsate | proh-PAME-psa-tay |
forth conduct | δὲ | de | thay |
him | αὐτὸν | auton | af-TONE |
in | ἐν | en | ane |
peace, | εἰρήνῃ | eirēnē | ee-RAY-nay |
that | ἵνα | hina | EE-na |
come may he | ἔλθῃ | elthē | ALE-thay |
unto | πρός | pros | prose |
me: | με· | me | may |
for | ἐκδέχομαι | ekdechomai | ake-THAY-hoh-may |
for look I | γὰρ | gar | gahr |
him | αὐτὸν | auton | af-TONE |
with | μετὰ | meta | may-TA |
the | τῶν | tōn | tone |
brethren. | ἀδελφῶν | adelphōn | ah-thale-FONE |