Bible

1 Chronicles 22:5 Image in Gujarati

દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી.

દાઉદેજણાવ્યું,“મારોપુત્રસુલેમાનયુવાનઅનેબિનઅનુભવીછે.યહોવામાટેજેમંદિરબાંધવાનુંછેતેખૂબભવ્યઅનેદેશવિદેશમાંવિખ્યાતથવુંજોઇએ.એટલેતેનામાટેબધોસામાનમારેભેગોકરવોજોઇએ.”આથીતેણેપોતાનામૃત્યુપહેલાબાંધકામનીસર્વસામગ્રીએકઠીકરીતૈયારકરીનાખી.
Click consecutive words to select a phrase. Click again to deselect.

1 Chronicles 22:5 Picture in Gujarati